Methi Hair Mask Recipe: વાળની સંભાળ માટે ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવાનું આપણે ઘણીવાર વધુ સારું માનીએ છીએ. કારણ કે ભારતમાં સદીઓથી ત્વચા અને વાળની સંભાળ માટે ઘરેલું ઉપચારનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિઓ અસરકારક અને ફાયદાકારક માનવામાં આવે છે. ફક્ત શેમ્પૂ અને તેલ જ નહીં, પણ ઘરે પણ બનાવી શકાય છે. મેથીમાંથી હેર માસ્ક બનાવી શકાય છે, જે વાળને રેશમી અને ચમકદાર બનાવી શકે છે.