Aloo Paratha Recipe : આલુ પરાઠા બધા લોકોને પસંદ હોય છે. બહાર હોટલ કે ઢાબા પર મળતા આલુ પરાઠા ટેસ્ટી લાગે છે. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ. તમે ઘરે પણ ઢાબા જેવા આલુ પરાઠા બનાવી શકો છો. બટાકા, ડુંગળી, લીલા મરચા, આદુ, લસણ, ઘઉંનો લોટ, મીઠું, જીરું, કાળા મરીનો પાઉડર, લીલી કોથમીર, અજમો, લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર, તેલ, બટર, પાણી.