આગામી 15 કલાકમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતના 19 જેટલા રાજ્યોમાં મુશળધાર વરસાદ અને તોફાની પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. Gujarat weather forecast: દિવાળીના તહેવારો ટાણે જ રાજ્યના ધરતીપુત્રો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 29 અને 30 ઑક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામાન્ય વરસાદ એટલે કે કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે.