વડોદરામાં કેનાલોમાં ડૂબવાના ત્રણ બનાવોથી ચકચાર મચી છે. ગોરવા કેનાલમાં એક યુવક પડ્યો, જ્યારે ટીપી-13 વિસ્તારમાં ગણેશ ચોકડી પાસે એક કિશોર પાણીમાં તણાયો. પાદરાના…. English Add as Google source Tunku Ne TachChange Font SizeShareBarodaવડોદરાની કેનાલમાં ડૂબવાના બનાવોનો સિલસિલો જારીઃગોરવા,છાણી અને પાદરાની કેનાલમાં ત્રણ ડૂબ્યાBy GS Team26 Oct 20261 min readAdd as a preferred source on Googleવડોદરામાં કેનાલોમાં ડૂબવાના ત્રણ બનાવોથી ચકચાર મચી છે. પાદરાના વડુ નજીક બામણવસી કેનાલમાં પણ એક યુવક ડૂબ્યો.