Divya Bhaskar. મેંદરડાના વ્રજ મેડિકલમાંથી નશાકારક સીરપની 30 બોટલ લઈને આવતો જોષીપરાના યુવકને એન્ટી નાર્કોટિક્સ વીંગની ટીમે ઝડપી લઇ બાઇક સહિત રૂપિયા 60,940નો મુદામાલ જપ્ત કર્યો હતો. Local authorities and relevant stakeholders are closely monitoring the situation as fresh developments unfold on the ground. Officials noted that further verified updates and administrative measures will be shared following a detailed review.