આજકાલ મોટાભાગના લોકો પેટમાં બળતરા, એસિડિટી, ઓડકાર, અપચો અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓથી પીડાય છે. આથી રાહત મેળવવા માટે લોકો વિવિધ દવાઓ લે છે, જેનાથી રાહત તો મળી જાય છે પરંતુ ઘણીવાર શરીરને નુકસાન પણ પહોંચાડે છે. આવામાં તમે આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અજમો અને કાળા મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો. આ તમારા પાચનતંત્રને સુધારે છે અને લાંબા ગાળે આ સમસ્યાઓને અટકાવે છે. આયુર્વેદિક અને યુનાની દવાના નિષ્ણાત ડૉ.