Ishan Kishan Ruled Out: ભારત વિરૂદ્ધ ન્યુઝીલેન્ડ ત્રીજી T20 મેચમાંથી ઈશાન કિશન બહાર થઈ ગયો છે. ઈશાનને પહેલી T20 મેચ દરમિયાન જમણા પગમાં ઈજા થઈ હતી. Ishan Kishan Ruled Out: ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ત્રીજી T20 મેચ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. ઈશાન કિશન ત્રીજી મેચમાંથી બહાર થઈ ગયો છે. તેમને પહેલી મેચ દરમિયાન જમણા સાથળના સ્નાયુઓમાં ખેંચાણની સમસ્યા આવી હતી. જેના પછી ઈશાન બીજી T20 મેચમાં રમી શક્યો ન હતો.