મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં રાહતદરે ઘાસચારો, પશુદીઠ 80 રૂપિયા સહાય અને રોજગારીની ખાસ જાહેરાત. Show Quick Read Key points generated by AI, verified by newsroom મુખ્યમંત્રીએ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, રાહત કાર્ય. ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹8500 સહાય, પશુઓ માટે ઘાસચારો. રોજગારી, પીવા અને સિંચાઈ પાણીનું આગોતરું આયોજન કરાયું. Gujarat drought declared: ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સરેરાશ 89 ટકા જેટલો સારો વરસાદ નોંધાયો છે.