Masala Masoor Dal Recipe : ઘણી વખત શાકભાજી ખાવાની ઇચ્છા નથી થતી જ્યારે લોકો દાળ કઠોળ બનાવે છે. જો કે મોટાભાગના ઘરોમાં તુવેર દાળ, ચણા દાળ કે મગ દાળનું સેવન કરવામાં આવે છે. આ સિવાય પણ ઘણી દાળ છે, જે ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તેમા એક છે મસૂર દાળ. જો તમને લંચ કે ડિનરમાં કંઈક અલગ ખાવાની ઇચ્છા છે,તો તમે મસૂર દાળ બનાવી શકો છો.