Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ પર નહીં પરંતુ શૂટર્સ આમિર ખાન પર હુમલો કરવાની ફિરાકમાં હતા. પછી ટાઈગર કેવી રીતે નિશાના પર આવી ગયો તે અંગે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસની તપાસ દરમિયાન પોલીસ સતત નવા ખુલાસા કરી રહી છે. હવે ખબર પડી છે કે ટાઈગર શ્રોફ નહીં પણ બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાન પર હુમલો થવાનો હતો.