Ooty Travel Guide : જો તમે સુખદ હવામાન, ઠંડું વાતાવરણ, ગાઢ જંગલો, ચાના બગીચા અને ઉંચી ટેકરીઓ જોવા માંગતા હોવ તો દક્ષિણ ભારતનું સુંદર હિલ સ્ટેશન ઊટી જઈ શકાય છે. કેટલીક જગ્યાઓ એવી છે જે આરામદાયક છે. ભારતમાં આવા સ્થળોમાં ઊટીનો પણ સમાવેશ થાય છે. ઊંટી તમિલનાડુના નીલગિરિસ જિલ્લામાં સ્થિત એક પ્રખ્યાત અને સુંદર હિલ સ્ટેશન છે. તેને પહાડોની રાણી પણ કહેવામાં આવે છે. આ સ્થળ પ્રાકૃતિક સૌંદર્ય અને હરિયાળીથી ઘેરાયેલું છે.