Sharad Purnima 2026 : હિન્દુ ધર્મમાં શરદ પૂનમનું વિશેષ મહત્વ છે. તેને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે. આ વર્ષે શરદ પૂનમ 25 ઓક્ટોબર 2026, રવિવારે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રમાંથી પવિત્ર અમૃત વરસે છે, તેથી લોકો આ દિવસે ખીર બનાવે છે અને તેને ચંદ્રના પ્રકાશમાં મૂકે છે.