Saurashtra Cricket Association: સૌરાષ્ટ્ર ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં લાંબા સમયથી ચાલતા કૌટુંબિક વારસા અને રાજકોટ શહેરના સભ્યોના દબદબાને ખતમ કરવા માટે આ તપાસ રિપોર્ટમાં કડક પગલાં સૂચવવામાં આવ્યા છે. Saurashtra Cricket Association: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં કથિત ગેરરીતિઓ અને કૌટુંબિક વર્ચસ્વ સામે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એમ.આર. શાહના તપાસ રિપોર્ટમાં એપેક્સ કાઉન્સિલ રદ કરવા અને નવી ચૂંટણી યોજવાની આકરી ભલામણ કરવામાં આવી છે.