Morbi Gujarat Farmer Protest: આગામી નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં સરકાર દ્વારા ખેડૂતોને પુનઃ બેઠક માટે આમંત્રિત કરવામાં આવશે. Morbi Gujarat Farmer Protest: મોરબીના જેતપુરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વીજ લાઈન મુદ્દે ખેડૂતોના આંદોલનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર સાથેની બેઠકને લઇ જગદીશ કોટડિયાએ મોટો દાવો કર્યો છે, તેમને ખેડૂતોના આંદોલનનો સુખદ નિવેડો આવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.