Ahmedabad Water Supply Crisis: અમદાવાદમાં નર્મદાની મુખ્ય નહેરમાં પાણીના સ્તરમાં થયેલા ઘટાડાને કારણે આજે કોતરપુર વોટર વર્કસને પૂરતો જથ્થો મળ્યો નથી. Ahmedabad Water Supply Crisis: અમદાવાદીઓ માટે આજે એક માઠા સમાચાર સામે આવ્યા છે. આજે શહેરના પાંચ ઝૉનમાં પૂરતુ પાણી નહીં મળે, કોતરપુર વૉટર વર્કર્સને પાણીનો પૂરતો જથ્થો નથી મળ્યો જેના કારણે શહેરના 70 ટકા વિસ્તારોમાં ઓછુ પાણી મળશે, કોર્પોરેશને રહીશોને ઓછુ પાણી વાપરવા અપીલ કરી છે.